________________
૪૯૦ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧
હાલ ૬
–(*)ઢાલ લેન, પ્રવહણ તિહાંથી પુરીઉ–એ દેશી. વાહણ હવે વાણી વદે રે લે, “યું તુજ ને લાજ રે! કિન-મન જલ ધન તુજ ખુટે નહિ રે લે, તે આવે કુણ કાજ ? ૧ - કઠિન-મન, ધનને ગર્વ ન કીજીએ રે લે. આંકણી.
જે જાચિકને ધન છેતરે લે; જે યાચકને ધન છે નહિ રે લે, નવી દીઈ કૃપણ લગાર રે, કઠિન ભારણ તેહથી ભૂમિકા રે લે, નવી તરૂઅર ગિરિ ભાર રે. કઠિન ૨ ખારાં પાણી નિર્મલા રે લે, વિષ–ફલ જિમ તુજ ભૂરિ રે, કઠિન પણિ તરસ્યા પશુ પંખિયા રે લે, તેહથી નાસે દુરિ રે. કઠિન છે મરછાદિ તુજમાં રહ્યા છે કે, ક્યું વિષમાં વિષકડ રે, કઠિન પિણ હંસાદિક તુજ જલે રે લે, પામે બહેલી પીડ રે. કઠિન ૪ મારગ જે તુજમાં થઈ રે લે, ચાલે પુણ્ય પ્રભાવ રે કઠિન તિહું એક કૃષિ અહ્મારડી રે લે, મરૂ મંડલીની વાવ છે. કઠિન છે જે ખૂટે જ માહ રે લે, તે પાડે જન સેર રે; કઠિન બહુલે પણિ જલ તુજ છતે લે, રતિ ન લહે ચિહું ઓરરે. કઠિન- ૬ જે પર આશા પૂરવે રે લે, છતે સારૂ દિએ દાન રે; કઠિન થોડું પિણ ધન તેહનૂ રેલે, જગમાં પુણ્ય નિદાન રે. કનિ. ૭ ખંડ ભલે ચંદન તણે રે લે, યે લાકડને ભાર રે? કઠિન સજજન સંગ ઘડી ભલિ રે લે, સ્વૈમૂરખ અવતાર રે? કઠિન. ૮ સાદ હુએ તુમ ઘેઘ રે લે, ગે એક નકાર રે; કઠિન જે જાણે જસ પરિએ રે લે, તે સીખે દાન-વિચાર રે. કઠિન” ૯