________________
૪–સ્વાધ્યાય વિભાગ : સમુદ્ર–વહાણુ સંવાદ [૪૮૯ રસ દિએ પીલી શેલડી રે, અગર દહિએ દિએ વાસે રે, કાલા ને ગાઠિ ભરિયા રે, કૃપણ દમ્યા તિમ ખાસ રે” તુહ્મને ૩ સિંધુ કહે “લેતાં તુક્ષે રે, હું નવિ નીઠું રયણે રે; વાહણ કહે “મદ મત ધરો રે, મનમાં એહવે વયણે રે. તુલ્બને. ૪ જેહ રયણ આણું અન્ને રે, તે જગિ આ લેખે રે, જે તુજ માંહિ પડિયા રહે રે, તેહનું ફલ કુણ દેખે રે? તુહ્મને. ૫ સાર-સંગ્રહી હુંજ છું રે, ઈમ જાણી મત હરખે રે; સાર ન જાણે સંગ્રહી રે, નિજ મનમાં તૂ પરખે રે. તુલ્બને. ૬ લાકડ તૃણ ઊપરિ ધરે રે; યણ તલે તું ઘાલે રે; એ અજ્ઞાનપણું ઘણું રે, કહે કુણને નવિ સાલે રે? તુહ્મને. ૭ તુજ કચરામાં જે પડયા રે, નિજ ગુણ. રયણ ગમાવે રે, તે તુજથી અલગ થયા રે, મૂલ સુઠામે પાવે છે. તુહ્મને ૮ ભૂપતિ શિર ઊપરિધરિયાં રે, મુકુટ-જયાં તે સેહે રે, કામિનિ કુચ વિચિ તેહના રે, હાર ભુવન-મન મોહે રે તુહ્મને ૯ કાકર ભેલા મણિ ધરે રે, એ તાહરી છે ખામી રે; ગુણ કરતિ ઠામે રહીને, અહ્મથી રયણે પામી છે. તુહ્મને ૧૦
દુહા સાયર કહે “સ્પં મદ કરે? પિત વિચારી જોઈ જે જગને આજીવિકા, તે સવિ મુજથી હેઈ ૧ મુજ વેલા ઉપરિ તુર્ભે, ખેલે ખેલા જેમ, જે મુજ નીર અખૂટ છે, તે સહુજનને ક્ષેમ.