________________
૪૮૮]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ બેટે કુલ–મદ મૂરખ કરે, પિણ ગુણ વિણ નિસવારે, ખેટે સિંહ બનાવ્યા કુતરે, પિણ કુણ કરત્યે સિંહનાદ રે?
કુલ૦ ૫ નામ ઠામ ને કુલ નવિ પૂછિએ, જે જગમાંહિ સુગુણ-ગરિઠ રે; રવિ ચંદ પાધર પ્રમુખના, કુલ કુણે જાણ્યા કુણ દીઠ રે. કુલ૦ ૬ યે નિજ કુલ યે પારકે? ત્યજિ અવગુણ કરી ગુણ મૂલ રે, છડિજે મલતનું ઊપને, શિર ધરિએ વનનું ફૂલ રે. કુલ ૭ ઈમ જાણિને કુલ–મદ ડિએ, કીજે ગુણને અભ્યાસ રે; ગુણથી જસ કીર્તિ પામિએ, લહિએ જગિ લીલ વિલાસરે. કુલ ૮
વચન સુણી એ વાહણનાં, ભાખે જલનિધિ બોલ; “હું ચણયર જગતમાં, વાજે મુજ ગુણ-ઢેલ. જગ-જનના દાલિદ્ર હરે, રયણ તણી મુજ રાશિ હોડ કરે શી માહરી? એ ગુણ નહિ તુજ પાસ.”
હાથી ૫
–(*)ખંભાયતી ઢાવ, જગતગુરૂ હીરજીરે-એ દેશી વાહણ કહે “સાયર ! સુણે રે, તમે યણ ધરો છો સાચાં રે, પણ એક હાથે આપતાં રે, બેસે છે મુખ ડાચાં રે. ૧ તુહ્યને દમી રે આક્રમી રે, રણ દિએ અમે લેકને રે-આંકણી. ગજ ભાજે શુંડિ કરી રે, તવ તરૂઅર ફલ વરસે રે, તિમ દિએ કૃપણુપરે દો રે, પિણ દેતે નવિ હશે રે. તુધ્ધ રે. ૨