SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ ૪-સ્વાધ્યાય વિભાગ : સમુદ્ર-વહાણ સંવાદ [૪૮૭ તારું તે કુલ કાઠનું, જે પિલાં ઘુણ ખાય; તુજ મુજ વિચ જે અંતરે, તે મુખ કહ્યો ન જાય.” વાહણ કહે “કુલ–ગર્વ ? મારું પણિ કુલ સાર; સુરતરૂ જેહમાં ઉપને, વંચ્છિત ફલ–દાતાર, પશુ પંખી મૃગ પથિકને, જે છાયા સુખ દેત; તે તરૂવર અહ્મ કુલ-તિલા, પર ઉપગાર ફતંત. હું લક્ષ્મી દેઉ પુરૂષને, એ ગુણ મુજમાં સર્વ, મુજ તુજ ચિ વિવાદ છઈ, તિહાં કુલને યે ગર્વ ? હાલ ૪ -(*)– વિછીઆની દેશી કુલ-ગર્વ ન કીજે રે સર્વથા, હઓ રૂડે કુલિ અવતાર રે, ગુણહીણે જે નર દેખિએ, તે કહિએ કુલ–અંગાર રે. કુલ ૧ જે નિજ ગુણે જગ ઉજ્વલ કરિએ, તે કુલ-મદનું સ્પં કાજ રે? જે દેશે નિજ કાયા ભરી, તે કુલ–મદથી કુલ-લાજ રે. કુલ ૨ કચરાથી પંકજ ઊપનું, હુએ કમલાનું કુલ–ગેહ રે; કહે કુલ મોટું કે ગુણ વડા?, એ ભાંજે મન-સંદેહ રે. કુલ ૩ મુરખને હઠ છે કુલ તણે, પંડિતને ગુણને રંગ રે, ફણિ-મણિ લેઈરાણું રાજવિ, શિર ધારે જિમ હરિ ગંગરે. કુલ ૪ ૧ જિમ અંગર.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy