________________
૪૮૬]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ નાન્હી ઔષધિ જે ઈ પાસે, સાયર! તે ભૂત પ્રેત સવિ નાચેજી; સાયર! નાહે અક્ષરે ગ્રંથ લિખાજી, સાયર! તેહને અર્થ તે માટે થાએ જી. સાયર !૦ ૭ મોટા નાહાને યે વહરાજી? સાયર! ઈહાં સાર અસારને વહરેજી; સાયર! તા મોટાઈ નાંખી ઢેલીજી, સાયર! નિજ મુખનિજ ગુણ રસ ઘેલીજી. સાયર! ૮ તમે રાવણનું બલ પિપૂંજી, સાયર ! પિણ નીતિશાસ્ત્ર નવિ ગેખું; સાયરી ચોર-સંગી તુહ્મને જાણીજી, સાયર! રામચંદ્ર બાંધ્યા તાણીજી. સાયર!. ૯ વન દ્વીપાદિકની સેવા, સાયર ! એ ભૂમિના ગુણ-સંદેહાજી; સાયર! તે દેખી મદ મત વહિયે,
સાયર ! મદ છાંડિને છાના રહે છે.” સાયર!. ૧૦
દૂહા એહ વચન શ્રવણે સુણી, પાયે સાયર ખે; કહે “તુજહ્યું હું બેલતાં, પામું છું નિર્વેદ. ૧ જેથી લક્ષમી ઉપની, પરણુ દેવ મોરાર; ક્ષીર સિંધુ તે જિહાં હૂએ, તે અહ્મ કુલ નિરધાર. ૨ ૧ બેલીઝ ૨ હજી ૩ રહmોજી
સાય