________________
૪-સ્વાધ્યાય વિભાગ : સમુદ્ર-વહાણ સંવાદ [૪૮૩
દમણે મરૂઓ મગરે, પાછલ ને અરવિંદ કંદ જાતિ મુજ ઉપવને, દિએ જનને આનંદ. ૪ મુજ એક શરણે રાતા, રાતી વિદ્યુમ વેલિ, દાખી રાખી તેહમાં, મેં સાચી મેહન વેલિ; જપ માલા જપકારણે, તસ ફલ મુનિવર લિંત, વનિતા અધરની ઉપમા, તે પુણ્ય લાભંત. ૫ નવગ્રહ જેણે રે બલે, બાંધ્યા ખાટને પાય
કપાલ જસ કિકર, જેણે જિ સુરરાય; કિઓ રે ત્રિલોકી કંટક, રાવણ લંકા-રાજ, મુજ પસાથે તેણે કંચન, ગઢમઢ મંદિર સાજ. ૬ પક્ષ લક્ષ જબ તક્ષ, પર્વત ઊપરિ ધાઈ કે પાટેપ કરી ઘણો, વજ લેઈ સુરરાય; તડપડિ પડિયા રે તે સવિ, એક ગ્રહ મુજ પક્ષ, તબ મેનાક રહિએ, તે સુખિઓ અક્ષતપક્ષ ૭ જગ સચરાચર જસ તનુ, પાયા પીલે ચીર, તે લક્ષ્મીનારાયણ, ગોવર્ધ્વન – ધરધીર; મુજમાંહે પિઢયા હજ, સેજ કરી અહિરાજ, હેડ કરે કુણ માહરી ?, હું તિહુઅણુ-સિરતાજ. ૮ વાહણ ! વાહણ પણિ મુજથી, ભારે તું કહેવાય, હતુઓ પવન ઝકેલે, ડેલે ગડથલાં ખાય; તે હલુઆ તુઝ બેલડા, હલુએ છે તુજ પેટ,
મુજ મેટાઈ ન જાણે, તાણે નિજ મતિ નેટ ૮ ૧ ચિ. ૨ તેજત. ૩ ધરી.