________________
-
---
૪૮૨ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ વાહણ કહે “સાયર! સુણે, જે જગ ચતુર સુજાતિ, તે દાખે હિત-સીખડી, તે મત જાણે તાતિ. ૩ જે પણિ પરની દ્રાખ ખર, ચરતાં હાણિ ન કેય; અસમંજસ દેખી કરી, તે પિણ મનિ દુઃખ હેય. ૪
ઢાળી ૨
-(*)– સૂરતી મહિનાન; યા ભમરગીતાની દેશી, અથવા વિજય કરી
ધરી આવિયા, બંદિ કરે જયકાર—એ દેશી સિંધુ કહે, “હવે સિંધુર, બંધુર નાદ વિને, ઘટતે રે ગર્વ કરું પામું છું ચિત્તિ પ્રમદ મેટાઈ રે માહરી, સારે જગત પ્રસિદ્ધ સિદ્ધ અમર વિદ્યાધર, મુજ ગુણ ગાઈ સમૃદ્ધિ. ૧ રજત સુવર્ણના આગર, મુજ છે અંતરદ્વીપ, દીપ જિહાં બહુ ઔષધિ, જિમ રજની મુખ દીપ; જિહાં દેખી નરનારી, સારી વિવિધ પ્રકાર, જાણીએ જગ સવી જોઈઉં, કૌતુકને નહિ પાર ૨ તાજી રે મુજ વનરાજિ, જિહાં છે તાલ તમાલ, જાતિલ દલ કેમલ, લલિત લવિંગ રસાલ; પૂગી શ્રીફલ એલા, ભેલા નાગ નાગ, મેવા જેહવા જોઈએ, તેહવા મુજ મધ્ય ભાગ ૩ ચંપક કેતકી માલતી, આલતિ પરિમલ છંદ, બકુલ મુકુલ વલિ અલિકુલ, મુખર સખર મચકું,