________________
:
-
S
૪૮૪]
ગૂર્જર સાહિત્ય સંગ્રહગિરૂયાના ગુણ જાણે, જે હૂઈ ગિરૂઆ લેક, હલુઆને મનિ તેહના, ગુણ સવી લાગે ફેક; ધાંઝિ ન જાણે રે વેદના, જે હુઈ પ્રસવતાં પુત્ર, મૂઢ ન જાણે પરિશ્રમ, જે હુઈ ભણતાં સૂત્ર. ૧૦
સાયર જબ ઈમ કહિ રહ્યો, વાહણ વદે તબ વાચક “મા આગલિ મે સાલનું, એ સવિ વર્ણન સાચ. ૧ વાણીને જિમ ગ્રંથગતિ, સુરથિતિ હરિને જિમ, કાંઈ અજાણી મુજ નહી, તુઝ મેટાઈ તેમ. ૨ વિસ્તારું છું ગુણ અક્ષે, ઢાંકું છું તુઝ દેષ; તે એવડું મ્યું ફૂલવું?, સ્ય કર કંઠ-સેષ? ૩ મેલે પિણ મૃગ ચંદલે, જિમ કીજે સુપ્રકાશ તિમ અવગુણના ગુણ કરે, સજજનને સહવાસ. ૪ ગુણ કરતાં અવગુણ કરે, તેતે દુર્જન કર, નાલિકેર-જલ મરણ દિયે, જો ભેલિયે કપૂર. ૫ હિત કરતાં જાણે અહિત, તે છાંડીજે દર જિમ રવિ ઊગ્યે તમ હરે, ધૂક-નયન તમ–પૂર છે
ઢાળી ૩
–(*)– મરકલડાની-દેશી અન્ને તારૂજી, પાર ઉતારૂજી,
હલુઆ પિણ બહુ જનને
સાયર! સાંભલે, સાયર! સાંભલે,