SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ નરદેહાદિક દેખકે, આતમ-જ્ઞાને હીન; ઇંદ્રિય બલ બહિરાતમા, અહંકાર મન લીન. ૯ અલખ નિરંજન અકલ ગતિ, વ્યાપી રહ્ય શરીર લખ સુજ્ઞાને આતમા, ખીર લીન જન્યું નીર. ૧૦ અરિ મિત્રાદિક કલ્પના, દેહાતમ અભિમાન; નિજ પર તનુ સંબંધ મતિ, તાકો હેત નિદાન. દેહાદિક આતમ-ભ્રમે, કપે નિજ પર ભાવ આતમ-જ્ઞાની જગ લહે, કેવલ શુદ્ધ સ્વભાવ. ૧૨ સ્વ પર વિકપે વાસના, હેત અવિદ્યારૂપ; તાતે બહુરી વિકલ્પમય, ભરમ–જાલ અંધકૃપ. ૧૩ પુત્રાદિકકી કલ્પના, દેહાતમ-ભ્રમ ભૂલ, તાકુ જડ સંપત્તિ કહે, હહા મેહ પ્રતિકૂલ. ૧૪ યા મ–મતિ અબ છાંડિ દે, દેખે અંતર-દષ્ટિ, મેહ-દષ્ટિ જે છોડિએ, પ્રગટે નિજ-ગુણ-સૃષ્ટિ. રૂપાદિકકે દેખા , કહન કહાવન ફૂટ ઇદ્રિય ગાદિક બેલે, એ સબ લૂટાલૂટ. ૧૬ પરપદ આતમ દ્રવ્યકુ કહન સુનન કછુ નહિ ચિદાનંદઘન ખેલહી, નિજ પદ તે નિજ માંહિ, ગ્રહણ અગ્ય રહે નહિ, ઝહ્યો ન છોડે જેહ જાણે સર્વ સ્વભાવ,૮ સ્વપર-પ્રકાશક તેહ. ૧૮ "મતિ, ૨-લખ લે (લખે) જ્ઞાનાતમા. ૩-લખે. ૪-વિકલ્પ ઈમ. પ-મુલ ૬-દેખને. –કહઉ. ૮-સ્વભાવને.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy