________________
કરવાધ્યાય વિભાગ : સમાધિશતક
[૪૬૯
સમાધિશતક
=
=
+ છ
(દુહા )
–(*)– સમરી ભગવતી ભારતી, પ્રણમી જિન જગ–બંધુ કેવળ આતમ-બોધક, કરશું સરસ પ્રબંધ. કેવલ આતમ-બોધ હે, પરમારથ શિવ પંથ તામું જિનકું મગનતા, સંઈ ભાવ-નિર્ચથ. ભેગ જ્ઞાન ક્યું બાલકે, બાહ્ય જ્ઞાનકી દાર; તરૂણ ભેગ અનુભવ જિયે, મગન-ભાવ કછુ એર. આતમ-જ્ઞાને મગન જે, સે સબ પુગલ બેલ; ઇંદ્રજાલ કરિ લેખવે, મિલે ન તિહાં મન-મેલ. - જ્ઞાન બિના વ્યવહારકે, કહા બનાવત નાચ?, રત્ન કહે કેઉ કાચકું, અંત કાચ સે કાચા રાચે સાચે ધ્યાનમેં યાચે વિષય ન કે નાચે માચે મુગતિ-રસ, “આતમ-જ્ઞાની સેઈ બહિર અંતર પરમ એ, આતમ-પરિણતિ તીન; દેહાદિક આતમ-ભરમ, બહિરાતમ બહુ દીન. ચિત્તષિ આતમ-ભરમ, અંતર આતમ ખેલ; અતિ નિમલ પરમાતમા, નહિ કર્મ કે ભેલ.
૪ :
ટ
૮, '
૧