________________
[૪૭૧
૨૦
૪-સ્વાધ્યાય વિભાગ: સમાધિશતક પિકે ભ્રમ સીપમેં, ન્યું જડ કરે પ્રયાસ દેહાતમ-જમતે ભયે, હું તુજ ફૂટ અભ્યાસ. મિટે રજત-ભ્રમ સીપમેં, જન–પ્રવૃત્તિ જિમ નહિ; ન રમેં આતમ-ભ્રમ મિટે, સું દેહાદિકમાંહિ. ફિરે અબધે કંઠગત, ચામકરકે ન્યાય; જ્ઞાન-પ્રકાશે મુગતિ તુજ, સહજ સિદ્ધિ નિરૂપાય. યા બિન તું સૂત, સદા, ગે જાગે જેણ; રૂ૫ અતીંદ્રિય તુઝ તે કહી શકે કહે કેણ? દેખે ભાખે એર કરે, જ્ઞાની સબહિ અચંભ; વ્યવહારે વ્યવહારરૂં, નિશ્ચયમેં થિર થંભ. જગ જાણે ઉન્મત્ત એ, એ જાણે જગ અંધ; જ્ઞાનીકું જગમેં રહ્યો યું નહિ કેઈ સંબંધ. યા પર છાંહિ જ્ઞાનકી, વ્યવહારે જ્યે કહાઈ નિર્વિકલ્પ તુજ રૂપમેં, દ્વિધા ભાવ ન સહાઈ ચું બહિરાતમ છાંડિકે, અંતર-આતમ હેઈ પરમાતમ મતિ ભાવિએ, જિહાં વિકલ્પ ન કે ઈ. સેમેં યા દ્રઢ વાસના; પરમાતમ પદ હેત; ઈલિકા ભ્રમરી ધ્યાન ગતિ, જિન-મતિ જિન પર દેત. ભારે ભય પદ સેઈ છે, જિહાં જ વિશ્વાસ જિનસૅ એ ડરતે ફિરે, સઈ અભય પદ તા. ઇંદ્રિય-વૃત્તિ-નિધિ કરી, જે ખિનુ ગલિત વિભાવ; દેખે અંતર આતમા, સે પરમાતમ–ભાવ. ૧ ભોગે, જા. ૨ છત તૂ સતે. ૩ ગતિ.
૨૮
૨૯