SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ પરિણિત-વિષય-વિગત, ભવતરૂ-મૂલ-કુઠાર; તા આગે કહ્યું કરિ રહે?, મમતા–વેલિ-પ્રચાર. ૧૦ હાહા મેહકી વાસના, બુધકુ ભી પ્રતિકૂલ; યા કેવલ કૃત-અંધતા, અહંકારકે મૂલ ૧૧ મહ-તિમિર મનમેં જગે, યાકે ઉદય અ છે; અંધકાર પરિણામ છે, કૃતકે નામે તેહ. ૧૨ કરે મૂઢ મતિ પુરૂષકું, શ્રતભી મદ ભય રેષ; જયું રેગીકે ખીર ધૃત, સનિપાતકે પોષ. ૧૩ ટાલે દાહ તૃષા હરે, ગાલે મમતા-પંક લહરી ભાવ-વૈરાગકી, તાકે ભજે નિઃશંક. રાગ-ભુજંગમ-વિષહરન, ધારે મંત્ર વિવેક ભવ-વન-મૂલ ઉચ્છેદકું, વિલસે યાકી ટેક. રવિ દો તીજે નયન, અંતર-ભાવ-પ્રકાશ કરો ધંધ સબ પરિહરી, એક વિવેક-અભ્યાસ. ૧૬ પ્રથમ પુષ્પરાવર્તકે, બરષત હરષ વિશાલ દ્વેષ હુતાશ બુઝાઈએ, ચિંતા-જાલ જ ટાલ. કિનકે વશ ભગવાસના, હવે વેશ્યા ધૂત? સુનિભી જિનકે વશ ભયે, હાવભાવ અવધૂત. ૧૮ જબલ ભવકી વાસના, જાગે મોહ નિદાન તબલે રૂચે ન લેકર્ક, નિર્મમ ભાવ–પ્રધાન. ૧૯ વિષમ તાપ ભવ-વાસના, ત્રિવિધ દોષ જોર પ્રકટે યાકી પ્રબળતા, કવાથ કપાયે ઘેર. ૨૦ ૧ અંતર બઝિ પ્રકાશ. ૨ જબલું, જવું હું તબલું, હું કહ્યું, જ નિર્મળ, ૫ વિષય. ૧૭
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy