________________
૪-રવાધ્યાય વિભાગ : સમતા-શતક
[૪૬૧ તાતે દુષ્ટ કષાયકે, છેકે હિત નિજ ચિત્ત ધરો એહ શુભ ભાવના, સહજ ભાવમેં મિત્ત! ૧ ૨૧ સિદ્ધ ઔષધિ ઈક ક્ષમા, તાકે કરે પ્રગ;
ન્યું મિટિ જાયે મેહઘર, વિષમ ક્રોધ જવર રોગ. ૨૨ ચેતનકું કેમલ લલિત, ચિદાનંદમય દેહ; સૂક ભૂક જુરજાત હૈ, ક્રોધ લૂકતે તેહ. ૨૩ ક્ષમા-સાર-ચંદન-રસે, સીંચે ચિત્ત પવિત્ત, દયા-વેલ-મંડપ તલે, રહો લહે સુખ મિર! યાકે ભાસે શમ વધુ, ક્ષમા સહજમેં જોર દેધ યોધ કર્યું કરી કરે, સે અપને બલ સેર? ૨૫ દેત ખેદ-વર્જિત ક્ષમા, ખેદ-રહિત સુખરાજ, ઈનમેં નહિ સંદેહ કચ્છ, કારન સરિખે કાજ. પર્વત ગર્વ શિખરે ચડ, ગુરૂકું ભી લઘુ રૂપ; કહે તિહાં અચરજ કિયે ?, કથન જ્ઞાન–અનુરૂપ. આઠ શિખર ગિરિરાજકે, ઠામે વિમલાલેક; તે પ્રકાશ સુખ કયું લહે?, વિષમ-માન-વશ લેક. ૨૮ માન મહીધર છેદ તું, કર મૃદુતા-પવિ-ઘાત; ન્યું સુખ મારગ સરલતા, હવે ચિત વિખ્યાત.
૨૯ મૃદુતા કમલ કમલથું, વજ-સાર અહંકાર છેદત હે ઈક પલકમેં, અચરિજ એહ અપાર. વિકસિત માયા-વેલિ ઘરિ, ભવ-અટવકે બીચ;
સોવત હે નિત મૂઢ નર, નયન જ્ઞાનકે મીચ. ૩૧ -ચિત્ત. ૨-સરજાત છે, મુરજાત છે. ૩-ભા.