________________
૪૪૮]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ દુઃખણ દેભાગણી બ્રાહ્મણીજી, તુંબડા તણે અનુસાર રે; કાળ અનંતા તે ભમીજી, રૂલિ રૂલિ તિર્યંચ મેઝાર રે; સાધુત્ર સાતે નરકે તે ભમીજી, પામી પામી મનુષ્યની દેહ રે; ચારિત્ર લઈ તપસ્યા કરી છે, બાંધ્યું નિયાણું તે રે, સાધુ૮ દ્રુપદ રાજા ઘરે ઉપજીજી, પામી પામી યૌવન વેષ રે; પાંચ પાંડવે તે વરીજી, હુઈ હુઈ દ્રૌપદી એષ રેસાધુ ૯ તે મનુષ્ય જન્મ પામી કરી લેશે લેશે ચારિત્ર નિરધાર રે, કેવળ જ્ઞાન પામી કરી, જશ કહે જાશે જાશે મુક્તિ
| મઝાર રે; સાધુ૧૦
ચાર આહારની સઝાય
અથવા આહાર-અણહારની સક્ઝાય
–(*)–
અરીહંત પદ યાતે થકોએ દેશી સમરું ભગવતી ભારતી, પ્રણમી ગુરૂ ગુણવંતે રે. સ્વાદિમ જેહ દુવિહારમાં, સૂઝે તે કહું કંતે રે. શ્રી જિનવચન વિચારીએ, કીજીએ ધર્મનિસંગે રે, વ્રત પશ્ચખાણ ન ખંડીએ, ધરીએ સંવર રંગ રે. શ્રીજિન ૨ પીંપર સુંઠ તીખા ભલા, હરડે જીરૂ તે સાર રે; જાવંત્રી-જાયફલ-એલચી, સ્વાદિમ ઈમ નીરધાર રે, શ્રીજિન ૩ ૧ સુંદર