________________
૪-સ્વાધ્યાય વિભાગ ઃ તુંબડાની સજ્ઝાય
[૪૪૭
જે જેના વ્યવહારમાં, તેહુને તેડુ કહેવાય રે; નિશ્ચયથી ગુણુઠાણુએ. 'તર ગતિ પલટાય રે. શ્રી જિનò પ્ ઉચીત ક્રિયા અધિગમથકે, અછતા પણ ગુણ આવે રે;
છતા હોય તે થિર રહે, જો જિનવચન સુહાવે રે; શ્રી જિન ૬ જે ગુરૂચરણુ ઉપાસતે, ઈમ ગુણઠાણે વિચાર રે; તે લહે મુજસ સોંપદા, નિશ્ચય ને વ્યવહાર રે, શ્રી જિન૦૭
તુંબડાની સજ્ઝાય -(4)સાધુજીને તુંબડું વહેારાવીયું”. કરમે હલાહલ થાય રે; વિપરીત આહાર વહેારાવી એજી, વધાર્યાં અનંત સ’સાર રે; સાધુજીને તુંબડું વહેારાવીયુંજીએ આંકણી
આહાર લેઈ સુનિ પાછા વલ્યાજી, આવ્યા ગુરૂજીની પાસ રે; ભાત પાણી આલેાવીયાજી, એ આહાર નહી તુજ લાગ રે; સાધુ૦ ૨ નિરવઘ ઠામે જઈને પરડવાજી, તુમે છે. યાના જાણું રે; બીજો આહાર આણી કરીજી, તુમે કરે નિરધાર રે;' સાધુ॰ ૩ ગુરૂ-વચન શ્રવણે સુણીજી, પહોંચ્યા વન માઝાર રે; એકજ બિંદુ તિહાં પરઠન્યાજી, દીઠા દીઠા જીવના સંહારરે; સાધુ૦ ૪ જીવયા મનમાં વસીજી, આવી કરૂણા સાર રે; માસખમણુને પારણેજી, પડીવજ્યાં શરણાં ચાર રે; સાધુ૦ ૫ સંથારે એસી મુની આહાર કર્યાં, ઉપજી ઉપજી દાહ જવાળ રે; કાળ કરી સર્વાર્થસિધ્ધજી પઢ઼ાંચ્યા પહેાંચ્યા સ્વર્ગ માઝારરે; સાધુ ૬
૨૯