________________
૪૪૬]
ગૂ૨ સાહિત્ય સંગ્રહ-૧ દશ વિનયના દહેઠા? (દહીથરા) મીઠ, ત્રિણ શુદ્ધિ સખર સુહાળી રે આઠ પ્રભાવક જતને રાખી, પણ દૂષણ તે ગાળી રે–ચા. ૨ ભૂષણ પાંચ જલેબી કુંપલી (કુમળી), છહ વિધ જયણા ખાજા રે લખણ પાંચ મનહર ઘેબર છ ટાણુ ગુંદવડા તાજા રે-ચા. ૩ છે આગાર નાગરી પીંડા, છ ભાવના પણ પૂરી રે સડસઠ ભેદે નવ નવ વાની, સમકીત સુખડી રૂડી -ચા. ૪ શ્રી જિનશાસન ચહિટે દીઠી, સિદ્ધાંત થાલે સારી રે એ ચાખે અજરામર હવે, મુનિ દરશમે પ્યારી રે–ચા. ૫ એ નિ જીવ અણહારી, સંતુષ્ટ પુદ્ગલ વિવિહારી રે વાચક જ કહે આગમ માને (માં તે) વાત પ્રમાણે પ્રકાશી રે–ચા૦૬
ગુણસ્થાનક સઝાય
[દેશી-કડવાં ફળ છે ક્રોધનાં ] હૈયે મિથ્યાત્વ અભચને, કાળ અનાદિ અનંતે રે; તેહ અનાદિ શાંત છે, પ્રાણી ભવ્યને તંતે રે.
શ્રી જિનવચન વિચારીએ. ૧ આવલી ષટ સાસાયણે, શું અસર તે મીસે રે; મનુજભવાદિક સુરભવે, ઈમ ભાખે જગદીશે ૨. શ્રી જિન ૨ પૂરવ કેડી છે પાંચમ, તેરમું દેશથી ઉગે કાલ અવર ગુણ જાણ, અંતર્મુહૂર્ત સહુને રે. શ્રી જિન : સાધુ છઠે અને સાતમે, મીલી રહે પૂરવ કેડી રે; અધિક વધે ય કેવલી, કઠીન કર્મલ મેડી તે શ્રી જિન- ૪