________________
૪-સ્વાધ્યાય વિભાગ: તપાગચ્છાચાર્ય સ્વાધ્યાય
[૪૪૫
તપાગચ્છાચાર્યની સક્ઝાય
-() –
નિંદરડી વેરણ હુઈ—એ દેશી શ્રી વિજયધર્મસૂરીશ્વરજી, ગપતિના હે ગુણગણ અભિરામ કે, તપગચ્છ પતિ વિરાજતા, રૂપ સુંદર હું જાણું નૃપ કામ કે શ્રી. ૧ તુમે ધર્મધુરંધર વિરના, શાસન માંહે કરૂણાના સિંધુ કે, ઘો અભિય સમાણી દેશના, નિષ્કારણ ગુરૂ જગના બંધુ કે શ્રી. ૨ એહવા ગુરૂની શેઠડી, થેડી પણ છે સવિ જનમને સાર છે,
ડું પણ ચંદન ભલું, શું કીજે હો બીજે કાઠને ભાર કે-શ્રી : હેજ હૈયાને ઉલ્લશે, જે બાઝે હે ગુણવંતશું શેઠ , નહિ તે મનમાંહે રહે, નવિ આવે તે તસ વાત તે હઠ કે-શ્રી ૪ મર્યાદા ચરણ ગુણે ભર્યા, મુજ મલિયા હે સૂરિરાજ સુરદ કે મનના મરથ સહુ ફળ્યા, વળી ટળીયા હે દુખદેહગ દૂર કે-શ્રી. પ દૂર રહ્યા કિમ જાણીએ, ગુણવંત છે નિજ ચિત્ત હજૂર કે વાચક જ કવિ ગુણ તણે, ઈમ સેવક હે લહે સુખ પંરકે-શ્રી ૬
સમકીત સુખલડીની સઝાય
ચાખે નર સમકીત સુખડલી, દુખિભૂખડલી ભાજે રે, ચાર સહણ લાડુ સેવઈયા, ત્રિણ લિંગ ફેણ છાજે રે–ચાખે. ૧ ૪ શ્રી વિજયધર્મસૂરીશ્વરજીને બદલે શ્રી વિજયદેવસૂરીશ્વરજી-અથવા
શ્રી વિજયપ્રભસૂરીશ્વરજીનું નામ સંભવે છે.