________________
૪૪૪]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ સિદ્ધિ કરઈ ભય અપહરઈ, પારદ સમ બિંદુ તે શ્યામ રે મૂષક સમ જેહ થાપના, તે ટાલઈ અહિવિષ કામ છે. તે ટાલઈ ૧૧ એક બાવર્તાઈ બલ દિઈ, ચિહું આવર્તાઈ સુખાભંગ છે, ત્રિડું આવર્તાઈ માન દિઇ, ચિહું આવર્તાઈ નહી રંગ રે. ચિડું ૧૨ પંચ આવર્તાઈ ભય હરઈ છહિ આવ છે દિઈ રોગ રે; સાત આવર્તાઈ સુખ કરઈ વલિ લઈ સઘલા રેગ રે. વલિ ૧૩ વિષમાવર્તાઈ ફલ ભલું, સમ આવઇ લ હીન રે ધર્મનાશ હેઈ છેદથી, ઈમ ભાખઈ તત્વ–પ્રવીન રે. ઈમ ૧૪ જે વસ્તુ થાપિઈ, દક્ષિણ આવઇ તેહ રે; તે અખૂટ સઘળું હેઈ, ઈમ જાણી જઈ ગુણ ગેહ રે.
કહઠ વાચક જરા ગુણ ગેહ રે. ૧૫