SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૪-સ્વાધ્યાય વિભાગ : સ્થાપના ક૯૫ સ્વાધ્યાય [૪૪૭ તિમ સાંભલયે સહુ સાહૂ પરમગુરૂ,-વણડે મનિ દીજઈ રે, મનિ દીજઈ પરમગુરૂ-વણકે, તે શિવમુરલતાફ્લ લીજઈ રે. – આંકણું લાલ વરણ જેહ થાપના, માંહિ રેખા શ્યામ તે જોઈ રે, આયુ જ્ઞાન બહુ સુર વદી, તે તે નીલકંઠ સમ હાઈ રે– ૨ તે તે નીલકંઠ પત વરણ જેહ થાપના, માંહિ દીસઈ બિંદુ તે કત રે, તેહ પખાલી પાઈઈ, સવિ રગ વિલયને હેત રે. સવિ. ૩ શ્વેતવરણ જેહ થાપના, મહિપતબિંદુ તસ નીર રે, નયન રોગ છટિ લઈ, પીતાં લઈ શૂલ શરીરિ રે. પીતાં ૪ નીલકરણ જેહ થાપના, માંહિ પીલા બિંદુ તે સાર રે. તેહ પખાલી પાઈઇ, હેઈ અહિ-વિષને ઉત્તાર રે. હોઈ છે ટાલઈ રેગ વિસૂચિકા, ધૃત લાબ દઈ વૃત વન્ન રે, રક્ત વરણ પાસઈ રહ્યો, મહઈ માનિનિ કેરાં મન્ન રે. મહઈ. ૬ શુદ્ધ ત જે થાપના, માંહિ દસઈ રાતી રેખ રે, ડંક થકી વિષ ઉતરઈ. વલી સીઝઈ કાર્ય અશેષ રે. વલી. ૭ અધધ રક્ત જે થાપના વલી અર્ધ પીત પરિપુષ્ટ રે, તેહ પખાલિ છાંટિઈ, હરઈ અક્ષિરેગ નઈ કુણ રે. હરઈ, ૮ જંબૂ વરણ જેહ થાપના, માંહિ સર્વ વર્ણના બિંદુ રે સર્વ સિદ્ધિ તેહથી હેઈ, મહઈ નરનારીના છંદ રે. મહઈ. ૯ જાતિ પુષ્પ સમ થાપના, સુત વંશ વધારઈ તે રે, માર પિરછ સમ થાપના, વછિત દિઈનવિ સંદેહ રે. વંછિત ૧૦
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy