________________
૪૪૨ ]
ગૂર્જર સાહિત્ય સ'ગ્રહ–૧
એક ગુરૂ વંદન આણી હેતે, નદી પાપ આચરતા; કમ વિશેાધિને જન વિમલા, લ અતર કુણુ કરતા? કુ॰ ! ૩ જીવહિંસાના થાન જાણી, જિન-પ્રતિમા ઉથાપી; સ`જમ કાજે નદીય તરતાં, કે ધરમી કે પાપી ૨ે? કુ! ૪ અત્રીસ સૂત્રમાંહિ જિનપ્રતિમા, સુર માનવ એ પૂછ; ભવ્ય હુઈ તે કહેા કિમપિ', તારી મત કાં મુંજી ૨? કુ૦ ! ૫ જિન જનમે સહુ સુરપતિ આવે, નીરે કલસ ભરાવે; એક કાડી સાઠિ લખિ નવરાવે, કહેા તે સું ફલ પાવે ૨૩ કુ! ૬ દયા દયા મુખ પર પાકારે, દયા મરમ નવી જાણે; સક્રલ જંતુ જેણે સરણુ રાખ્યા, નદીય મહિર કાં નાણું રે! કુ૦! ૭
(જે પ્રતમાંથા આ સ્વાધ્યાય લીધી છે તે પ્રતમાં ખધિ યોાવિજયજીની કૃતિ છે તેથી જો કે આમાં છેવટે તેમના નામના ઉલ્લેખ નથી તા પણ આ તેમની જ કૃતિ લાગે છે.)
સ્થાપના કેપ સ્વાધ્યાય
---(*)—
(હસ્તિનાપુર વર ભલું–એ પાંડવની સજઝાયની દેશી)
પૂરવ નવમથી ઉદ્ધરી, જિમ ભાખઇ શ્રી ભદ્રખાહુ ૨; થાપના કલ્પ અજ્ઞ કહું, તિમ સાંભલા સહુ સાહૂ ૨. ૧