________________
-
-
-
-
-
-
-
-
-
--
૪-સ્વાધ્યાય વિભાગ : ચાર આહારની સઝાય " [૪૪૯ કાઠ-કુલંજર–કુમઠા-ચણકબાવા-કચૂર રે; મેથ ને કટાલિયે, પોહોકર-મૂલ કપૂરો રે. શ્રી જિન. ૪ હીંગલા અષ્ટક-બાપચી, બૂકી-હિંગુ ત્રેવીસે રે, બલવણ- સંચલ સૂજતાં, સંભારે નિસદિસે રે. શ્રી જિન. ૫ હરડાંબેહડાં વખાણી, કાથે-પાનસેપારી રે; અજ-અજમોદ અજમે ભલે, ખેરવહિ નિરધાર રે. શ્રી જિન૬ તજ ને તમાલ લવીંગણું, જેઠીમધ ગણે ભેલા રે; પાન વલી તુલસી તણાં, દુવિહારે લેજે હેલા રે. શ્રી જિત- ૭ મૂલ જવાસને જાણીએ, વાવડિંગ કસેલે રે; પીપલીમૂલ જોઈ લીજીએ, રાખ વ્રત-વેલે રે. શ્રી જિન, ૮ બાવલ ખેર ને ખેજડો, છોલી ધવાદિક જાણે રે, કુસુમ સુગંધ સુવાસિ, વાસી પૂનિતા પાણું રે; શ્રી જિન ૯ એહવા ભેદ અનેક છે, ખાદિમ નીતિ માંહે રે, જીરૂ સ્વાદિમ કહ્યું ભાગમાં, ખાટીમમાં બીજે ઠામે રે. શ્રી જિન. ૧૦ મધૂ ગેલ પ્રમુખ જે ગ્રંથમાં, સ્વાદિમ જાતિમાં ભાખે રે; તે પણ તૃપ્તિને કારણે, આવરણાએ નવિ રાખે રે, શ્રી જિન. ૧૧ હવે અણહાર તે વર્ણવું, જે ચૌવિહારમાં સૂજે રે; લીંબ-પંચાંગ ગેલેકડું, જેથી મતિ નવી મૂંઝે રે, શ્રી જિન૧૨ રાખ ધમાસોને રોહણ, સુખડ ત્રીફલાં વખાણે રે; કીરયાતે અતિવિષ એલી, રીંગણ પણ તિમ જાણે છે,
શ્રી જિન. ૧૩ ૧ સુજત. ૨ સુપારીરે. ૩ પૂનીતર્યો