________________
૪૩૪]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ અમૃતવેલિની નાની સઝાય ચિતન! જ્ઞાન અજુઆલજે, હાલજે મેહ સંતાપ રે, દુરિત નિજ સંચિત ગાલજે, પાલજે આદયું આપ રે,
ચેતન! જ્ઞાન અજુઆલજે. ૧ ખલ તણી સંગતિ પરિહરે, મત કરે કહ્યું કે ધ રે; શુદ્ધ સિદ્ધાંત સંભારજે, ધારજે મતિ પ્રતિબંધ છે. ચેતન: ૨ હરખ મત આણજે તૂસ, દૂહ મત ધરે ખેદ રે; રાગ દ્વેષાદિ સંધિ (સંઘ) રહે, મનિ વહે ચારૂ નિવેદારે. ચેતન! પ્રથમ ઉપકાર મત અવગણે, તૂ ગણે ગુરૂ ગુણ શુદ્ધ રે, જિહાં તિહાં મત ફરે ફૂલ, ઝૂલતે મમ રહે મુદ્ધ રે. ચેતન: ૪ સમકિત-રાગ ચિત્ત રંજજે, અંજજે નેત્ર વિવેક છે, ચિત્ત મમર મત લાવજે, ભાવજે આતમ એક છે. ચેતન! ૫. ગારવ-પંકમાં મમ લે, મત ભલે મરછર ભાવ રે, પ્રીતિ મ ત્યજે ગુણવતની, સંતની પતિમાં આદિ રે. ચેતન: ૬ બાહા ક્રિયા કપટ તું મત કરે, પરિહરે આર્તધ્યાન રે; મીઠડે વદને મને મેલડે, ઈમ કિમ તું શુભજ્ઞાન રે? ચેતન! ૭ ચાલતે આપદે રખે, મત ભખે પુંઠને મંસ રે; કથન ગુરૂનું સદા ભાવજે, આપ શેભાવજે વંશ રે. ચેતન! ૮ હઠ પડયે બેલ મત તાણજે, આણજે ચિત્તમાં સાન રે, વિનયથી દુઃખ નવિ બાંધચ્ચે, વાધસ્ય જગતમાં માન રે. ચેતન: ૯