________________
જ-સ્વાધ્યાય વિભાગઃ ચડ્યા પડ્યાની હિત શિક્ષા સ્વાધ્યાય [૪૩૩ કુલ ગણ સંઘ તણ જે લજજા, 'તે આપ-લે ટાલી; પાપભીરૂ ગુરૂ-આણુ-કારી, જિન મારગ અજુઆલી રે.
લેકે! ૩૭ જ્ઞાનાધિકની દક્ષા લેખે, કરે તસ વયણે પરખી; બીજાની છેડશકે ભાખી, હૈલી–નૃપને સરિખી રે. લકે! ૩૮ જ્ઞાનાધિકને વિનય વિરાધે, શ્રી જિનવર દુહવાએ; વિનય-ભેદ સમજીને કિકર, જ્ઞાનવંતને થાએ રે. લેકે! ૩૯ તે માટે જ્ઞાનાધિક–વયણે, રહી ક્રિયા જે કર, આધ્યાતમ-પરિણતિ-પરિપાકે, તે ભવસાયર તરસ્યું છે. લેકે! વાચક જસવિજયે ઈમ દાખી, શીખ સર્વનઈ સાચી; પણિ પરિણમયે તે તણે મનિ, જેહની મતિ નવિ કાચી રે.
લેકે! ૪૧
ઇતિ શ્રી સવિણ-પક્ષીય-વડન-ચપેટા.
સ્વાધ્યાય સમાપ્ત ઇતિ શ્રી હિતેપદેશ સ્વાધ્યાય :
૧-આપતા ટ્રાલી. ૨-લે. -પરિધિ,