________________
૪૩૨]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ સંજય-ઠાણ વિચારી જોતાં, જે ન લહે નિજ સખે તે જુઠું બોલીને દુર્મતિ!, મ્યું સાધે ગુણ પાખે રે? લે કે ! ૨૮ સંયમ વિણ સંયતતા થાપે, પાપ-શ્રમણ તે ભાગે; ઉત્તરાધ્યયનૅ સરલ સ્વભાવે, શુદ્ધ-પ્રરૂપક દાગે રે. લેક! ૨૯ સુવિહિત ગચ્છ ક્રિયાને ધરી, શ્રી હરિભદ્ર કહાએ એહ ભાવ ધરે તે કારણે, મુજ મન તે સુહાએ રે; લેકે! ૩૦ શુદ્ધ દ્રવ્ય-સંયત તે ઈણિ પરિ, ભાવ-ચરણ પણિ પાવે; પ્રવચન-વચન-પ્રભાવે તેહના, સુરપતિ પણિ ગુણ ગાવે રે.
લેકે! ૩૧ શુદ્ધ-કથક-વચને જે ચાલે, મૂલ ઉત્તર ગુણ ધારી; વચન ક્ષમાદિક ને લીના, તે મુનિની બલિહારી રે. લેકે ! ૭૨ પૂજનિક જ્ઞાને જ્ઞાનાધિક, સંજત ચરણ વિલાસે, એકે નહિ જેને બિહ માંહે, કિમ જઈએ તસ પાસે રે?
લેકો! ૩૩ જિમ જિમ પ્રવચન-જ્ઞાને ઝીલે, તિમ સંગ તરંગી, એ આવશ્યક-વચન વિચારી, હેજે જ્ઞાનને રંગી રે. લેકે! જ જ્ઞાનાધિકના ગુણ જે , કષ્ટ કરે અભિમાની, પ્રાયે ગંઠી લગે નવિ આવ્યા, તે ખુતા અજ્ઞાને રે. લેકે ! ૭૫ તેહની કઇ-ક્રિયા અનુદે, ઉનમારગ થિર થા, તેહથી દુરગતિના દુઃખ લહીએ, એ પચાસક કહાવે છે.
લેકે! ૦૬ -જિન -ધરત. ૩-પ્રભાવક