________________
૪-સ્વાધ્યાય વિભાગઃ ચડ્યા પડ્યાની હિત શિક્ષા સ્વાધ્યાય [૪૩૧ સંવેગીના બાહ્ય કષ્ટથી, થયા લેક બહુ રાગી; કેઈક શુદ્ધકથકનાં પણિ મતિ, જેની જ્ઞાને લાગી રે. લેકે ! ૨૧ ચમારું પુરી બિહું વિચરીયા, તિહાં આવ્યા ઈકનાણી; બિહુમાં અલ્પ અધિક ભવ કુણના? ?'
પૂછે ઈમ બહુ પ્રાણી છે. લેક! ૨૨ જ્ઞાની કહે “સંવેગી નિંદાઈ ઘણું ભવ રઝલશ્કે; શુદ્ધ-કથક વહિલે શિવ-સુખમાં, પાપ ખમાવીઝ
ભલયે રે. લેકે! ૨૩ સુણી એહવું બહુ જન સમજ્યા, ભાવ-માર્ગ-રૂચિ જાગી; એ ઉપદેશપદે સવિ છે, જે ગુણના રાગી રે. લેકે! ૨૪ શુદ્ધ ચારિત્ર+કલિ માંહિ વિરલા, શુદ્ધ-કથક પણિ છેડા ઈરછાચારી બહુલા દીસે, જાણે વાંકા ઘોડા રે. લેકે ! ૨૫ પાસસ્થાદિકને પણ સંયમ,-ઠાણ કહ્યો જે હણે શુદ્ધ-પ્રરૂપક પવયણે શાસન, કહિએ ન હએ ખીણે! રે,
લેકે ! ૨૬ જિન વિણ અછતું ચરણ ન કરીએ, હેય તે ઉદ્વરીએ, ન મારગ જન આગે ભાખે, કહે કિણિ પરિનિસ્તરીએ રે?
લેકે ! ૨૭
* પખાલી. + કરે તે. ૧-શુદ્ધકથકથી. ૨-કેહના. ૩-હીણાચારી. ૪-પાસત્કાદિકમાં પણ સંયમ થાનક કહિઉં કોઈ હીણું. ૫-કહિ.