________________
૪૩૦]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ પહિલા મૂલ ગુણેથી હીણે, ફિરી દિક્ષા તે લે, ચરણ અંશ હોઈ તે તપ છે, ઉદ્યમ મારગ સેવે રે. લેકે ! ૧૩ એહવું ભાષ્ય કહ્યું વ્યવહાર, ક્રિયામૂઢ નષિ જાહેર
અધિકાઈ દાખી કેઈ ફેરે, મતવાલે મત તેણે રે. લેકે! ૧૪ શુદ્ધ-કથકને કહે અજ્ઞાની, ઘણી ઉપધિ જે ધારે, ત્રિવિધ બાલ તે મારગ લેપે, ભાખ્યું અંગ આચારે છે.
લોકો! ૧૫ પાસત્યાદિક જાતિ ન તજઈ, તે કિમ ઉંચા ચઢિઈ? જ્ઞાનાધિક-આણાઈ રહી છે, તે સાથે નવિ વઢિઇ ૨. લેકે! ૧૬ પાસ પણિ તેને કહીશું, જે વ્રત લેઈ વિરાધે ધુરથી જેણે વ્રત નવિ લીધાં, તે ક્ષે મારગ સાધે રે?
લોકો! ૧૭ સર્વ શુદ્ધિ વિણ પણિ વ્રત યતના, શુદ્ધ-કથકને છાજે; ઈચ્છાગી આપ હીનતા,” કહેતે તે નવિ લાજે રે. લેકે! ૧૮ કુસુમપુરે એક શેઠ તણે ઈરિ, હેઠિ રહ્યો સંવેગી; ઉપરિ ઈક સંવર ગુણ-હીણે, પણિ ગુણ-નિધિ ગુણરંગી રે.
લેક ! ૧૯ સંવેગી કહે “ ઉપરિ છે તે, મહા મોકલે પાપી, ગુણરંગી કહે “જે વ્રત પાલે, તસ કરતી જગ વ્યાપી રે.
લેકે! ૨૦ -ઉદમ ગારવ સેવે. ૨-તે તે મમ ન જાણે. ૩-અધિકાઈ બાહિર દેખાડી. ૪-દીનતા.