________________
૪–સ્વાધ્યાય વિભાગ : ચડ્યા પડ્યાની હિતશિક્ષા સજ્ઝાય [૪૨૯
પાસથાક્રિક સરિખે વેષ', જૂઠાં કારણુ દાખે; કિવીસ પાણીના ખપ ન કરે,૧ મીઢા પાણી ચાખે ૨ લેાકા! ૫ પરિચિત ઘરની ભિક્ષા લેવે, ન કરે સમુદાણી; વસતિ–દ્વેષ ન તજે કીતાર્દિક, જિન-આણા મનિ આણી રે. લોકો! ૬ વજ્ર—પાત્ર–દૂષણું નવિ ટાલે, કરે પતિતના સંગે, કલહ બૈરની વાત ઉદ્દીરે, મન માન્યું તિહાં રંગે રે. લેાકેા ! છ હીણા નિજ પરિવાર મઢાવે, આપ કષ્ટ બહુ દાખી; ચઢિયો તેહને કિણીપરે કહીઇ ?, સૂત્ર નહિ જિહાં સાખી રે. લેાકા!
२
ન ગણે ઉત્તર ગુણુની હાણી, સૂત્ર—ક્રિયા માંહીં પ’શુ; દુઃખ સહુસે જિમ ઉપદેશમાલે, ખેલ્વે મથુરા મ`ગુરૂક લાકો !
એક ભૂલ કારણ ચિંતવતાં, આવે મારુ ડાંસું, પંચ મહાવ્રત કહાં ઉચ્ચરિયાં ? સેવું કેલનું પાસું રે. લોકો ! ૧૦ પહેલાં જે વ્રત જૂઠ ઉચ્ચરિયાં, તે તે નાવે લેખે; ફેરીને હવે તે ઉચ્ચરીઇ,પ પચ લેાક જિમ દેખે રે. લાકો ! ૧૧ મુનિને તે સઘળુ' સાચવવું, વાત ઘરે નવ કડી; શુદ્ધ-પ્રરૂપકની જે જે યતના, તે તે જાણા રૂડી ૨લાકા! ૧૨
૧–ઈકલીસ પાણી ખપ વિ કરતા. ર-ટખાવે, પઢાઇ, વદાવે. ૩-જુ ઉપદેશમાલા ગાથા ૧૯૪ અને ત્યાર પછીની ગાય. ૪-એકનું. પ-ઉચ્ચરીઈ મું કા; ઉચ્ચરીઈં મુંડા.