________________
૪-સ્વાધ્યાય વિભાગ : અગ્યાર અંગની સજઝાય
| ૪૦૯
અંધા આગે રે દરપણ દાખ, બહિરા આગેરે ગાન; સે. ધર્મ-રહસ્ય-કથા જડ આગલે, ત્રણે એહ સમાન. વૈ૦
નવમું૩ જે જે હોય તે સમજે તિરૂં, નિસ્પૃહ કહેયે રે સાચ; સે૦ ધર્મ–શેઠ ધર્મેશ્ય બાઝશે, બીજું મોરનું નાચ. વૈ.
નવમું ૪ ધર્મ કરી જે અનુત્તર સુર હુઆ, તેહના ઈહિાં અવદાસ; સે. વાચક જસ કહે જે એહ સાંભલે, ધન તસ માત ને તાત. વૈ.
નવમું - ૫
દશમા અંગ શ્રી પરના વ્યાકરણ સૂત્રની સઝાય
()–
મોતીડાની દેશી પ્રશ્ન વ્યાકરણ અંગ તે દશમું, સાંભલતાં કાંઈ ન હુએ વિસમું; ભાવિયા પ્રવચનના રંગી, આવિયા સુવિહિતના સંગી. ૧ આશ્રવ પંચ ને સંવર પંચ, દશ અધ્યયને ઈહા સુપ્રપંચ.
ભાવિયા, ટેક. એહજ હિત જાણીને ધાર્યા, અતિશય હુંતા તેહ ઉતાર્યા ભાવ જેહ અપુષ્ટાલંબન–સેવી, તેહને વિદ્યા સબલ ન દેવી. ભા૨ નાગકુમાર સુપર્ણકુમાર, વર દિયે પણ નવિ યે અણગાર; ભા એહવા ઈહાં અક્ષર સાગ, નંદી સૂત્રને દિયે ઉપયોગ. ભાગ ૩