________________
૪૧૦ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ સર્વ સૂત્ર મહામંત્રની વાણી, લબ્ધિ અઠાવીશ ગુણની ખાણું; ભા પણ એ જગમાંહિ અધિક ગવાણ, પાઠસિદ્ધ અતિશય
સારા. ભા. ૪ ગુરૂ-ભક્તાને પ્રવચન-રાગી, સુવિહિતસંગ સદા ભાગી; ભા. વાચક જસ કહે પાતિક દહયે, શ્રુત સાંભલતાં તે સુખ
લહ. ભા. ૫
અગીયારમા અંગ શ્રી વિપાક સત્રની સક્ઝાય
તે તરીયા રે ભાઈ તે તરીઆએ દેશી અંગ અગીયારમું સાંભલે, હવે વર વિપાક કૃત નામ રે, અશુભ વિપાક છેદશે એ, વલી દશ વિપાક શુભ ધામ રે. ૧
અંગ અગીયારમું સાંભલે એ આંકણ. અશણ કર્મ તે છાંડીયે, વલી આદરિયે શુભ કર્મ રે; સમજી લેજો રે ભવિયા!, એ સાંભલ્યા કે મર્મ છે. અંગ૦ ૨ મર્મ ન જાણે મૂલગે, કંઠશેષ કરાવે ફેક રે; તેહને હિત કિણિપરે ?, ફલ લીયે તે રેકારક છે. અંગ. ૩ મત કઈ જાણે રે ઉલટું, અમ પ્રવચનના છું રાગી રે; શાસનની ઉન્નતિ કરે, તે છતાને કહું ભાગી રે. અંગ. ૪ ચેઈ–કુલ-ગણ – સંઘને આચરજ - પ્રવચન - કૃતને રે; વૈયાવચ્ચે તેને નિત કરશું, જેહને મન છે તપ
સંયમને રે. અંગ. ૫ - ધ. ૨-શુભ. ૩. લડીએ. ૪-વેયાવચ્ચ તે નિત કર્યું,