________________
૪૦૮ ]
ગૂર્જર સાહિત્ય સ'ગ્રડું–૧
એક સુઅ-ખંધ છે એહને સા॰ માટે છે અડવર્ગી; ગુ૦ ચરિત્ર સુણી બહુ વીરનાં સા॰ શમાંચિત હુએ અગ. ગુ૦ ૨ ધરમ તે સેાવન-ઘટ સમે, સા॰ ભાંગે પણ નવિ જાય; ૩૦ ઘાટ ઘડામણુ જો ગયું, સા॰ વસ્તુનું મૂલ લહાય. ગુ૦ ૩ નિતનિત રાચિયે માચિયે, સા॰ યાચિયે એકજ મુક્તિ; શુ પુણ્યની પ્રકૃતિ નિકાચીયે, સા॰ ધર્મર`ગ એહુ યુક્તિ. ગુ॰ ૪ શ્રી નયવિજય વિબુધ તણેા, સા૦ વાચક જસ કહે શીસ; ગુ૦ મુજને જિનવાણી તણેા, સા॰ નેહ હો નિશઘ્રીસ. ગુરુ ૫
નવમા અંગ શ્રી અણુત્તરાવવાઈ સૂત્રની સજ્ઝાય
—(*)— રસિયાની દેશી
નવમુ' અંગ હવે ભિવ ! સાંભલે,
અણુત્તરાઈવવાઈ નામ સેાભાગી !
ર
સુણતાં રે સકલ પ્રમાદને પરિહરા, જિમ હાયે સમ પરિણામ,
વૈરાગી !
નવમું એ આંકણી. ૧ મુઝે રીઝે હૈ શ્વેતા જો સુણી, તા સીઝે સર્વ કામ સા૦ વાધે રંગ તે શ્રુત-વકતા તણેા, ખિહું ચિત્તે બહુ ધામ.૪
નવમું ૨ ૧-. ૨-સુણુતા સકલ પ્રમાદ છે. ૩–જે. ૪-બિહું પ્રીતિ બહુધ