SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૪-સ્વાધ્યાય વિભાગ ઃ અગ્યાર અંગની સજ્ઝાય [૪૦૭ સાતમા અગ શ્રી ઉપાસક દશાંગની સાય ચેાપાઈની દેશી ર સાતમું અંગ ઉપાસક દસા, તે સાંભલવા મન ઉલ્લસ્યા; ટાલે મિલી મનેાહર ભાવ, પામ્યા ધર્મ –કથા-પ્રસતાવ. શ્રાવક ધર્મ પ્રભાવક જયા, આણુ દાર્દિક જે દૃઢ થયા; તેહનાં એહમાં સરસ ચરિત્ર, સાંભલી કરિયે જન્મ પવિત્ર. ૨ શ્રાવક જિમ ઉપસગ ખમેઈ, તેડી મુનિને વીર કહેઈ; ગૃહીને ખમવું ઈમ ચિત્ત વસ્યું, શ્રુત પાખે? તુમ કહેવું કીછ્યું ? ૩ જિમ જિમ રીઝે ચિત્ત શ્રુત સુણી, તિમ તિમ શ્રાતા હોય અડુગુણી; રામાંચિત હુયે કાયા સર્વે, જાયે નાઠા સકલ અવદ્ય. ૪ જિન વાણી જેતુને મનિ રૂચિ, તે સત્યવાદી તેહિજ શુચી; ધર્મ –ગાઢી તેહશું કિજિયે, વાચક જસ કહે ગુણે રિઝિયે. ૫ આઠમા અંગ શ્રી અંતમડ દશાંગ સૂત્રની સજ્ઝાય -(*)સાહેલડીયાંની દેશી મુ` મ`ગ અંતગઢ દશા; સાહેલડીયાં, સુણજો ધરિય વિવેક, ગુણુ–વેલડીયાં; ખાલ્યા ખાલ તે પાલિયે સા॰ નવિ ત્યજિયે ગુટેક ગુ૦ ૧ ૧-પામેા. ર–પ્રભાવે. ૩-શ્રુતપાડી. ૪-સાંભલે, સાંભલયા, ૫-ગુણુ ક
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy