________________
૪૦૨].
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ વક્તા એહ કેઈ નહિ, જિમ ભાખે તન્દુ ધર્મ, વાચક જસ કહે હર્ષ સુજી, ઈમ તે વિનયને મમ. ચતુર૦ ૬
ત્રીજા અંગ શ્રી કાણુગ સત્રની સઝાય
હું વારી રે ગડી ગામની-એ દેશી
ત્રીજુ અંગ હવે સાંભ, જિહાં એકાદિક દસ ઠાણહિન. ઉોસા છે અતિ ઘણ, અર્થ અનંત પ્રમાણ. મેહન. ૧ વારી રે હું જિન વચનની, જેહના ગુણને નહિ પાર મિહન. જેહ ક્રૂર અને બહુ લંપટી, તેહને પણિ કરે ઉદ્ધાર.
મેહનવારી૨ ગીતારથ મુખ સાંભ, લહિ નય ભાવ ઉલ્લાસ. મેહન. તરણ કિરણ ફરસે કરી, હુયે સરવર કમલ વિકાસ મેહનવા- ક જે એહની દિએ શુભદેશના, તિમ હૂઓ સદ્દગુરૂપૂર. મેહન તસ અંગ-વિલેપન કીજીયે, ચંદન-મૃગમદસું કપૂર મહ૦ ૪ જિમ ભમર કમલ-વને સુખ લહે, કોકિલ પામી સહકાર, મો તિમ શ્રોતા વક્તાને મિલે, પામે શ્રત અર્થને પાર મારવા. ૫ ખાંડ ગલી સાકર ગલી, વલી અમૃત ગહ્યું કહિવાય, મેહનો માહરે તે મને શ્રુત આગેલે, તે કેઈન આવે દાય. મેવા૦ ૬.
૧ નરભવ.
૨ સૂત્ર