________________
૪–સ્વાધ્યાય વિભાગ : અગ્યાર અંગની સઝાય [૪૦૧ શ્રી નવિજ્ય વિબુધ તણે રે લે, વાચક જસ કહે સીસ રે. ચ૦ તુમને પહિલા અંગનું રે લે, શરણ હેજે નિશદીસ રે. ચ૦ ભાવ ૫
બીજા અંગ શ્રી સૂયગડાંગ સૂત્રની સક્ઝાય
કપૂર હવે અતિ ઉજલે રે-એ દેશી સૂયગડાંગ હવે સાંભલેજ, બીજુ મનને રંગ, શ્રોતાને આવે જે રૂચિજી, તેહજ લાગે અંગ, ચતુર નર! ધારે સમક્તિ ભાવ,
એ છે ભવસાગરમાં નાવ. ચતુર એ આંકણી. ૧ સૂયખંધ દેય ઈહા ભલાં, અજઝયણ તેવીસ, તિસય તિસઠિ કુમતિ તણુંજી, મતખંડન સુજગીસ. ચતુર૦ ૨ કહિએ દવિય–અણુઓમાંજી, એહ પુહૂત અધિકાર સાધુ જવહીરીને ભલેજી, જવાહરને વ્યાપાર. ચતુર૦ ૩ અર્ચક વર્ચકના હાંજી, શ્રોતાના અંતર હોય; ગુરૂભક્તા સુખ પામસેજી, અવર ભમે મતિ ખાય. ચતુર ૪ અંગ-પૂજા પ્રભાવનાઓ, પુસ્તક-લેખન-દાન; ગુરૂ ઉપકાર સંભારજી, આદર ભક્તિ નિદાન. ચતુર. ૫
૧ સાતમ ભાવે મન રૂછ, સાતમ આર્યો જે રૂચે, ૨ મન, મત