________________
૪૦૦]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧
અગિયાર અંગની સજઝાય
પ૦૦૦
પ્રથમ અંગશ્રી આચારાંગ સૂત્રની સઝાય
કઈ લે પરવત ધંધો રે -એ દેશી. આચારાંગ પહિલું કહ્યું છે કે, અંગ ઈન્ચાર મઝાર રે; ચતુરનર! અઢાર હજાર પદે જિહાં રે લે, દાખે મુનિ-આચાર રે. ચ૦ ૧ ભાવ ધરીને સાંભળે રે લે, જિમ ભાજે ભવ-ભીતિ , ચતુરનર! પૂજા ભક્તિ પ્રભાવના રે લે, સાચવીયે સવિ રીતિ રે. ચતુરનર! ૨
ભાવ ધરીને સાંભરે રે લે–એ કણ. સુઅબંધ ઈસુહામણાં રે લે, અજયણાં પણવીસ રે; ૨૦ શાશ્વતા અર્થ ઈહ કહ્યા રે લે, જુગતે શ્રી જગદીશ જે.ચવભાવ ૩ મીઠડે વયણે ગુરૂ કહે રે લે, “મીઠડું અંગજ એહ રે; મીઠડી રીતે સાંભળ્યે રેલે, સુખ લહે મીઠડાં તેહ રે. ચત્રભાવ.૩ સુરતરૂ-સુરમણિ-સુરગવી રે લે, સુરઘટ પૂરે કામ રે; ચ૦ સાંભલવું સિદ્ધાંતનું રેલે, તેહથી અતિ અભિરામ રે, ચભાવ ૪
૧ અધિક,