________________
–સ્વાધ્યાય વિભાગઃ પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય [૩૯૯ ગઈ આપદા સંપદારે આવી, હેડહેડિ; વૈ૦ સજન માંહે મલપતા રે, ચાલે મેડમેડિ. વૈ૦ ૨ જિમ જિન વરસીદાનમાં રે, નર કરે એડાઓડિ; વૈ. તિમ સદ્ગુરૂ ઉપદેશમાં રે, વચન વિચારસે છેડી. વૈ૦ ૩ લી લીયે ઘેરમાં મોહરાય રે, હરાવ્યા મુછ મરેડિ. 4 અશુભ પ્રકૃતિ સેના દલી રે, શુભની તે નહિ ખોડિ. વૈ૦ ૪ કર્મ વિવર વર પિલિઓ રે, પિલિ દિએ છે છોડી; વૈ. તખત વખત હવે પામસૂ રે, હુઈ રહી દેખાદેડી. વૈ. ૫ સૂરત ચેમાસું રહી રે, વાચક જસ કરી જેડી; વ.. યુગ યુગ મુનિ વિધુ વત્સરે રે, દેજો મંગલ કોડી, વૈ૦ ૬
{ ઇતિ શ્રી ઉપાધ્યાય શ્રીયશોવિજય ગણિ વિરચિત છેપ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય સંપૂર્ણ.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૧ ન કરે. ૨ જોડી. ૩ મેહરા રે. ૪ હરાવ્યા. પ પિલા.
૨૬