________________
૪-સ્વાધ્યાય વિભાગ : અગ્યાર અંગની સજઝાય [૪૦૩ શ્રુત ગુણ મન લાવીએ, વલી ભાવિયે મન વૈરાગ, મો. કાણુગે પ્રેમ જગાવિયે, ઉપજાવિયે સુજસેભાગ. મેવા૭
ચેથા અંગ શ્રી સમવાયાંગ સૂત્રની સઝાય
--()
નીંદલડી વેરણ દૂઈ રહી-એ દેશી ચોથું સમવાયાંગ તે સાંભલે,
મૂકી આમલે રે, મનને ધરિ ભાવ કે એહના અર્થ અનોપમ અતિ ઘણા, - જગ જાગેરે એહને સુપ્રભાવ કે
ઉત્તમ ધરમે થિર રહો એ આંકણી. સંખ્યા શત એગુણત્તરા, રે બીજી પણ જાણું કે, સરવાલે ગણિપિટક, એહમાં છે રે જૂએ જુગતિ પ્રમાણ કે.
ઉત્તમ૨ ઈગ લખ પદ એહમાં કહ્યાં, વલી ઉપરિરે ચુંઆલ હજાર કે અપ્રસ્તના સંઘાતે દોષ જે, કરે સદગુરૂ રે તેને પરિહાર કે.
ઉત્તમ૦ ૩ જિન-વયણે ના વિરોધ છે, તસ શાસને રેમંદ-બુદ્ધિ જે હેઈ કે; સદ્દગુરૂ વિરહ' કલપતા, ગીતારથ હે ગુણગ્રાહક કેઈ કે.
* * ઉત્તમ. ૪ બલિહારી સદ્ગુરૂ તણી, જે દાખેરે મૃત અર્થ નિચેલ કે, કીજે કેડિ વધામણાં, લીજે ભામણું રે નિત નિત રંગરેલ છે. ૫ ૧ ઈમ મહલાવીએ ૨ એગુત્તરા ૩ ગુણત્તરા કે પ્રભુ ૫ વલી અલપતા હે ગીતારથ હેઈ કે (જેઈ )