________________
૩૯૨]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ આપે સંજીવિની મંત્ર તે, છવાયાં તે બિહ તેણે રે, ત્રણ મિલિયા સામટા, કેહને દીજે કન્યા કેણે રે ?
ભવિ. ૧૫ દાસી કહે “જાણું નહિ, તું કહે છે જાણે સાચું રે સા કહે “અબ નિદ્રા છું, કાલે કહેછ્યું જાણું જે જાચું રે.”ભવિ૦ ૧૬ રાજા પ્રચ્છન્ન તે સાંભલે, બીજે પણ દિન દિએ વારે રે, ગુણે કરી વેચાતો લીએ, ચીતારી કહે ઉત્તર સારે છે. ભવિ. ૧ ‘સાથે જ તે બ્રાતા હુએ, જેણે જીવાડી તે તાતે રે અનશનીયાને દીજીયે, એ પ્રાણુનું પણ વિખ્યાત રે. ભવિ. ૧૮ દાસી કહે “બીજી હા, સા કહે “એક નૃપ તે સારે રે, ઘડે આભરણ અંતેઉરે, લેયરમાં રહ્યા તેના રે. ભવિ૦ ૧૯. તિહાંથી નીકળવું નથી, પણ દીપતણું અજુઆલું રે; કુણુ વેલા ! એકે પૂછયું કહે, “તે રાતિ, અંધારું છે કાલું રે
ભવિ. ૨૦ કિમ જાણે? દાસી કહે, જે સૂર્ય ચંદ્ર ન દેખે રે, કાલે કહછ્યું આજે ઉંઘડ્યું, મેજમાં કહિએ તે લેખે રે. ભવિ. ૨૧ બીજે દિન સા તિમ વદે, “રાવ્યંધ તે જાણે વેલા રે , અવર કથા પૂછી કહે, નૃપ એકને ચાર બે ભલા રે. ભવિ. રર પિટીમાં ઘાલી સમુદ્રમાં, વહી સા તટ ક્વિાં લાગી રે, કેણે ઉઘાડી દેખીયા, પૂછયું કેઃદિને ત્યાગી રે ? ભવિ. ૨૩
થે દિન છે. એક કહે,' દાસી કહે છે કિમ જાણે રે બીજે દિને સા હસી કહે, “તુર્યજવરને પરમાણે રે’ ભવિ. ૨૪ ૧ લીએ ૨ ભૂધરમાં. ૩ જણટીરે ૪ અવસર.