________________
=
==
૪-સ્વાધ્યાય વિભાગઃ પ્રતિકમણ હેતુગર્ભિત સ્વાધ્યાય [૩૯૧ દેહ ચિંતાયે તે ગયે, અન્ન ટાટું થાયે તે ન જાણે રે ચોથે તૂ શિખિ-પિચ્છ કયાં? કિમ સંભવે ઈણે ટાણે રે?
ભવિ૮ ચિત્ત ચમક રાજા ગ, ઘરિ સા ગઈ બાપ જિમાટી રે; સ્મરશર સમ તાસ ગુણે હર્યું, નૃપ-ચિત્ત તે મૂક્યું ભગાડી રે.
ભષિક ૯ વેધક વયણે મારકે, પારકે વશ કીધે રાજા રે, વિણ માશુક ને આસકી, કહ કિમ કરી રહેવે તાજા રે?
ભવિ ૧૦ હુઈ ત્રિયામાં શત યામિની, તસ માત તે પ્રાત બોલાવી રે, કહે “તુમ્હ પુત્રી દીજીએ “કિમ દારિદ્વે વાત એ થાવી રે ?”
ભવિ૧૧ રાજાએ ઘર તસ ધન ભરિઉં, મનેહરણી તે વિધિસ્યું પરણી રે, દાસી કહે “નૃપ જિહાં લગે, નાવે કથા કહે એક વરણી રે.
ભવિ. ૧૨ સા કહે એક પુત્રી તણા, સમકાલે ત્રણ વર આવ્યા રે; નિજ ઈચ્છાએ જૂના જૂઆ, માએ ભાઈએ બાપે વરાવ્યા રે.
ભવિ૦ ૧૩ રાત્રે સા સાપે ડસી, તે સાથે બા એક રે, અણસણ એક કરી રહ્યો, સુર આરાધે એક સુવિવેકરે.
ભવિ૦ ૧૪ ૧ સ્મર શરમ્યા. ૨ શયામસી ૩ કરો.