________________
૩૯૦ ]
- ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ પ્રતિક્રમણને છઠો પર્યાય નિંદા
રાજા આવેત રહી, તાત દેહ-
. હાલ એલમી
– (*) –
અહેમત વાલે સાહિબા–એ દેશી નિદા તે પડિક્રમણ છે, દૃષ્ટાંત ચિત્રકર-પુત્રી રે એક નગરે એક નૃપતિ છે, તે સભા કરાવે સચિત્રી છે.
ભવી ' ! સુભાષિત રસ ગ્રહો. ૧ એ આંકણી. આપી ચિત્રકાર સર્વને, તેણે ચિત્રવા ભૂ સમ-ભાગે રે; ચિત્રવા તે એકને દીવે ભાત આણી પુત્રી રાગે રે. ભવિ૦ ૨ રાજા આવે વેગે હયે, કષ્ટ નાઠી તે આવે છે, ભાત આણું તેમ તે રહી, તાત દેહ-ચિંતાયે જાવે રે. ભવિ. ૩ આલેખે શિઅિ-પિચ્છ સા, વાને કરી કુટિમ દેશે રે ગત આગત કરતે તિહાં, નૃપ દેખે લલિત નિવેશે રે. ભવિ. ૪ તે ગ્રહવા કર વાહિયે, નખ ભાગ હસી સા બેલે રે, મૂર્ખ મચ ત્રિક પાદ, તૂ હુઓ ચોથાને તેલે રે ભવિ. પ નૃપ કહે ‘કિમ? તવ સા કહે, “શજ મારગે ઘોડે દેડાવે રે જીવી પુણ્ય હું તેહથી, એ પહેલે પાયે મનિ આવે રે. ભવિ. ૬ બીજે પાયે નરપતિ, સમભાગ સભા જેણે આપી રે, વૃદ્ધ તરૂણ કેઈ નવિ ગણે, ત્રીજો તાત તે
જેણે મત થાપી રે. ભવિ. ૭ ૧ ભાવે. ર દિએ ૩ ન.
2 દેશે રે;