________________
-
૩૬૬ ].
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ પરમ દેહગ ને પરમ દરિદ્ર તે, પરમ સંકટ તે કહીયે, પરમ કંતાર પરમ હર્લિક્ષ તે, તે છાંડે સુખ લહીયેજી ૭ જે મિથ્યાત્વ લવલેશ ન રાખે, મારગ ભાજી, તે સમકિત–સુરતરૂ-ફલ ચાખે, રહે વલિ અણીયે આંખે મહેટાઈ શી હેય ગુણ પાખે?, ગુણ પ્રભુ સમક્તિ દાજી, શ્રી નયવિજય વિબુધપય સેવક, વાચક જ ઈમ ભાખે. ૮
ઇતિ સકલ પંડિત શિરોમણિ મહાપાધ્યાય શ્રી યશવિજય વાચક વિરચિત શ્રી અષ્ટાદશ
પાપસ્થાનક સવાધ્યાય સંપૂર્ણ
૧-આખેજી,