________________
૪-સ્વાધ્યાય વિભાગ : અઢાર પાપસ્થાનિક સ્વાધ્યાય [૩૬૫ વીરસેન શુરસેન દષ્ટાંતે, સમકિનની નિસ્તેજ, જોઈને ભલી પરે મન ભાવે, એહ અરથ વર યુકતે છે. ૨ ધમ્મ અધમ્મ-અધમે ધર્મોહ, સન્ના મગે ઉગાજી, ઉભાગે મારગની સન્ના,સાધુ અસાધુ સંલગ્નાઇ; અસાધુમાં સાધુની સન્ના, જીવે અજીવ અવે જીવ વેદજી, મુત્તે અમુત્ત અમુત્તે મુત્તિહ, સન્ના એ દશ ભેજી. ૩ અભિગ્રહિક નિજ નિજ મતે અભિગ્રહ,
અનભિગ્રહિક સહુ સરિખાજી, અભિનિવેશી જાતે કહે જવું, કરે ન તત્વ–પરિષ્ના સંશય તે જિન-વચનની શંકા, અવ્યકતે અનાગાજી, એ પણ પાંચ ભેદ છે વિકૃત, જાણે સમજુ લેગા. ૪ લેક લેકોત્તર ભેદ એ પવિધ, દેવ ગુરૂ વલી પર્વ છે, સંગતિર તિહાં લૌકિક ત્રિણ આદર, કરતાં પ્રથમ તે ગર્વ છે; લકત્તર દેવ માને નિયાણે, ગુરૂ જે લક્ષણ-હીણાજી, પર્વ નિર્ટે ઈહ લેકને કાજે, માને ગુરૂપદ-લીના. ૫ ઈમ એવીશ મિથ્યાત્વ ત્યજે જે, ભજે ચરણ ગુરૂ કેરાજી, સજે ન પાપે રજે ન રાખે, મત્સર-દ્રોહ અનેરા સમકિત-ધારી શ્રુત-આચારી, તેહની જગ બલિહારી, શાસન સમક્તિને આધારે તેહની કરે મને હારીજ. ૬ મિથ્યાત્વ તે જગ પરમ રેગ છે, વલીય મહા અંધકાર, પરમ શત્રુને પરમ શસ્ત્ર તે, પરમ નરક-સંચારજી ૧-મતિ. ૨-શકતે. ૩-આરાધે,