________________
૪–સ્વાધ્યાય વિભાગ અઢાર પાપસ્થાનિક સ્વાધ્યાય [૩૪પ ત્યજી ચેરપણું ચરતાં, હુએ દેવતા હો રેહિણી જેમ કે, એહ વ્રતથી સુખ જસ લહે,
વલી પ્રાણ હે વહે પુણ્યરૂં પ્રેમ કે. ચેરી. ૬
૪ અબ્રહ્મચર્ય પાપસ્થાનક સક્ઝાય તુમહે બહુ મિત્રી રે સાહિબા!, અથવા કોઈ સુધ લા દીનાનાથની
એ દેશી પાપસ્થાનક ચોથું વર્જિએ, દુર્ગતિ મૂલ અખંભ; જગ સવિ મુંબ છે એહમાં, છોડે તેહ અચંભ. પા૫૦ ૧ રૂડું લાગે રે એ ધુરે, પરિણામે અતિ અતિ ક્રૂર, ફલ કિપાકની સારિખું, વરજે સજન દૂર. પાપ૦ ૨ અધર વિકમ સ્મિત ફૂલડાં, કુચ ફલ કઠિન વિશાલ રામ દેખી ન સચિયે, એ વિષવેલિ રસાલ. પાપ૦ ૭ પ્રબલ જવલિત અય-પૂતલી, આલિંગન ભલું તંત; નરક-દુવાર નિતબિની,–જઘન–સેવન તે દુરંત, પા૫ ૪ દાવાનલ ગુણ-વન તણે, કુલ-મશીકૂચક એહ; રાજધાની મેહરાયની, પાતક-કાનન–મેહ. પાપ. ૫
પ્રભુતાએ હરિ સારિખ, રૂપે મયણ અવતાર સીતાએ રે રાવણ યથા, છાંડે પરનર નારિ. ૫૫૦ ૬ ૧-ત્યજી ચોરપણું દેવતા, હેએ નિશ્ચલતે રહિણીઓ જેમ કે. ૨-જશ સુખ. ૩-થે. ૪-છેડે. પ-કિપાક. –વેલ. છ-છાંડે તુમે પરનાર, છેડો તમે નરનાર, * સરખાવો -પેશ્વર્યા રાડા, પનીરવનારા सीतया रावण इव, त्यायो नार्या नरः परः ॥"
- શ્રી યોગશાસ્ત્ર દ્વિતીય પ્રકાશ