________________
૩૪૬ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ દશ શિર રજમાંહે રેલિયાં, રાવણ વિવશ અખંભ; રામે ન્યાયે રે આપણે, રેગ્યે જગિ યથંભ. પા૫૦ ૭ પાપ બંધાએ રે અતિ ઘણાં, સુકૃત સકલ ક્ષય જાય. અબ્રહ્મચારીનું ચિંતવ્યું, કદિય સફલ નવિ થાય. પાપ૦ ૮ મંત્ર ફલે જગિ જસ વધે, દેવ કરે રે સાનિધ બ્રહ્મચર્ય ધરે જે નરા, તે પામે નવનિધ. પાપ ૯ શેઠ સુદર્શનને ટલી, શુલિ સિંહાસન હોય; ગુણ ગાયે ગગને દેવતા, મહિમા શીલન જોય. પા૫૦ ૧૦ મૂલ ચારિત્રનું એ ભલું, સમક્તિ-વૃદ્ધિ-નિદાન શીલ સલિલ ધરેક જિકે, તસ હુએ સુજસ વખાણ. પાપ. ૧૧
- પ. પરિગ્રહ પાપસ્થાનિક સ્વાધ્યાય
સુમતિ સદા દિલમાં ધરે–એ દેશી પરિગ્રહ મમતા પરિહરે, પરિગ્રહ દોષનું મૂલ; સલુણે, પરિગ્રહ જેહ ધરે ઘણે, તસ તપ–જપ પ્રતિકૂલ. સલુણે. ૧
પરિગ્રહ મમતા પરિહરે, એ આંકણી નવિ પલટે મૂલ રાશિથી, માગ કદિય ન હોય; સલૂણે, પરિગ્રહ-ગ્રહ છે અભિન, સહુને દિએ દુખ સંય.
સલૂણે, પરિગ્રહ૦ ૨ ૧-રોલવ્યાં. ૨-સાનિધિ. ૩-નવનિધિ. ૪-ધટે. * સરખા –“ viાવર્તતે ,-ર્થાતાં ગાતુ નોકતિ | of gog: ચં, fafaasra૫. ”
-સ્વકૃત જ્ઞાનસાર-પરિહારક