________________
૩૪૪]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ૩-અદત્તાદાન પાપસ્થાનિક સ્વાધ્યાય
નિંદરડી વેરણ હુઈ રહી–એ દેશી ચારી વ્યસન નિવારી, પાપસ્થાનક હો ત્રીજું કશું ઘેર કે ઈહભવિ પરભાવિ દુઃખ ઘણું,
એહ વ્યસને હ પામે જગ ચેર કે. ચેરી. ૧ ચર તે પ્રાયે દરિદ્રી હુયે, ચેરીથી હો ધન ન ઠહરે નેટ કે ચેરને કઈ પણ નહિ,
પ્રાયે ભૂખ્યું હો રહે ચરનું પેટ કે. ચોરી જિમ જલમાંહે નાખીએ, તલે આવે છે જલને અયગલ કે, ચોર કઠેર કરમ કરી,
જાયે નરકે હો તિમ નિપટ નિટોલ કે. ચેરી. ૩ નાડું-પડયું-વલી વિસર્યુ, રહ્યું રાખ્યું-હ થાપણ કર્યું છે કે, તૃણ-તુસ માત્ર ન લીજીયે,
અણુદીધું હે કિહાં કેઈનું તેહ કે. ચેરી. ૪ *દરે અનર્થ સકલ ટલે, મિલે વાહલા હો સઘલે જસ થાય કે સુર સુખનાં હુએ ભેટણ,
વ્રત ત્રીજુ હે આવે જસ દાય કે. ચેરી. ૫ ૧ ઈહભવ પરભવ દુઃખ હેએ, લહે પ્રાણ છે એહથી અતિ જો કે, ૨ પ્રાયે ભૂપે હે હેય ચોરને પેટ કે. ૩ સંકટ. ૪ જસવાઈ છે. * સરખાવો -“મનથf qતો ચામિત, સાધુવાસ: પ્રથd. स्वर्गसौर यानि ढोकन्ते, स्फुटमस्तेय चारिणाम !
-ગશા,