________________
(૩૩૬].
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ શબ્દભેદ–ઝઘડે કિજી ?, પરમારથ જે એક કહે ગંગા કહે સુરનદીજી, વસ્તુ ફિરે નહિ છે. મન. ૨૧ ધમ ક્ષમાદિક પણ મિટે, પ્રગટે ધર્મ-સંન્યાસ; . તે ઝઘડા ઝેટા તણજી, મુનિને કવણુ અભ્યાસ? મન૦ ૨૨ અભિનિવેશ સઘલે ત્યજીજી, ચાર લહી જેણે ;િ તે લહશે હવે પાંચમીજી, સુજસ અમૃત ઘન વૃષ્ટિ. મન. ૨૩
હાલ પાંચમી પાંચમી સ્થિર દષ્ટિ-વિચાર
ધન ધન સંપ્રતિ સાચે રાજ-એ દેશી દષ્ટિ થિરી માહે દર્શન નિત્ય, રત્ન-પ્રભા સમ જાણે રે; બ્રાંતિ નહિ વલી બોધ તે સૂક્ષ્મ, પ્રત્યાહાર વખાણે રે. ૧ એ ગુણ વીર તણે ન વિસારું, સંભારું દિન રાત રે; પશુ ટાલી સુરરૂપ કરે જે, સમક્તિને અવરાત રે.
એ ગુણ વીર તણે ન વિસારું-આંકણ. ૨ બાલ ધૂલિ ઘર લીલા સરિખી, ભવચેષ્ટા ઈહિ ભાસે રે, ઋદ્ધિ વૃદ્ધિ ઘટમાં સવિ પ્રકટે,
અષ્ટ મહ-સિદ્ધિ પાસે છે. એ ગુણ છે ઝા. ૨ સિદ્ધિ. ૩ પેસે.