________________
૪–સ્વાધ્યાય વિભાગ : આઠ યોગદષ્ટિ સ્વાધ્યાય [૩૩૭ વિષય વિકારે ન ઇંદ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહારે રે, કેવલ તિ તે તત્વ પ્રકાશે,
શેષ ઉપાય અસારે . એ ગુણ ૪ શીતલ ચંદનથી પણ ઉપજે, અગનિ કહે જિમ વનને રે; ધર્મ–જનિત પણ ભેગ ઈહાં તિમ,
લાગે અનિષ્ટ તે મનને રે. એ ગુણ૦ ૫ અંશે હોએ ઈહિ અવિનાશી, પુગલજાલ તમાસી રે; ચિદાનંદઘન સજસવિલાસી,
કિમ હોય જગને આશી રે? એ ગુણ- ૬
ઢાલ છઠ્ઠી છઠી કાંતા દષ્ટિ-વિચાર
–(*)– બે લીડ હંસા રે વિષય ન રચીયે–એ દેશી અચપલ રોગ રહિત નિષ્ફર નહિ, અલ્પ હોય દેય નીતિ, ગંધ તે સારો રે કાંતિ પ્રસન્નતા, સુસ્વર પ્રથમ પ્રવૃત્તિ.
ધન ધન શાસન શ્રી જિનવરતણું.–એ કર્યું. ૧ ધીર પ્રભાવી રે આગલે વેગથી, મિત્રાદિક યુત ચિત્ત લાભ ઈષ્ટને રે ઠંદ્ર અવૃષ્યતા, જનપ્રિયતા હેય નિત્ય. ધન, ૨ નાશ ષને રે તૃપતિ પરમ લહે, સમતા ઉચિત સંગ; નાશ વયરની રે બુદ્ધિ શતંભરા એ નિષ્પન્નહ યેગ. ધન ૩. ૧ પ્રમુખ. ૨ તંભરા,