________________
૩૨૮].
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧
ગૂટક નવિ ઢલે સમકિતભાવના રસ, અમિય સમ સંવરતણે, ષટુ ભાવના એ કહી એહમાં, કરે આદર અતિ ઘણે ઈમ ભાવતાં પરમાર્થ જલનિધિ, હેય નિતુ ઝકલ એ ઘન પવન પુણ્ય પ્રમાણ પ્રકટે, ચિદાનંદ કિલ્લોલ એ. ઇ
ઢાળી બારમી
–(*)–
છ થાનક પરવ પહેતું, જે મુનિ વેષ શકે નવિ ઇડી, અથવા મંગળ આઠ
કરી જસ આગળ-એ દેશી ઠરે જિહું સમક્તિ તે થાનક, તેહનાં ષવિધ કહીએ રે તિહ પહિલું થાનક છે ચેતન, લક્ષણ આતમ લહીએ રે ખીરનીર પરિ પુદ્ગલમિશ્રિત, પણ તેહથી અલગે રે, અનુભવ હંસચંચૂ જ લાગે, તે નવિ દીસે વલગે રે. દર બીજું થાનક નિત્ય આત્મા, જે અનુભૂત સંભારે રે, બાળકને સ્તનપાનવાસના, પૂરવ ભવ અનુસાર રે, દેવ મનુજ નરકાદિક તેહના, છે અનિત્ય પર્યાયા રે, દ્રવ્યથકી અવિચલિત અખંડિત, નિજ ગુણ આતમરાયા છે. છે ત્રીજું સ્થાનક ચેતન કર્તા, કમંતણે છે વેગે રે, કુંભકાર જિમ કુંભતણે જગ, ડાકિસાયેગે રે; ૧ ભાવના ૨ નનું ૩ કર્મ તણે છે ગરે કે જે