________________
૪–સ્વાધ્યાય વિભાગ ઃ સમ્યકત્વ ૬૭ બેલ સ્વાધ્યાય [૩૨૯ નિશ્ચયથી નિજ ગુણને કર્તા, અનુપચરિત વ્યવહાર રે, દ્રવ્યકર્મને નગરાદિકને, તે ઉપચાર પ્રકારે રે. ચોથું થાનક “ચેતન ભક્તા',' પુણ્ય પાપ ફલકેરે રે, વ્યવહાર નિશ્ચય નય દર્ટ, ભુજે નિજ ગુણ ને રે, પાંચમું સ્થાનક છે પરમ પદ, અચલ અનંત સુખવાસે રે, આધિ વ્યાધિ તન મનથી લહિએ, તસ અભાવે સુખ ખાસોર રે ૬૫ છઠું થાનક “મોક્ષતણે છે, સંજમ જ્ઞાન ઉપાયો રે, જે સહજે લહીએ તે સઘળે, કારણ નિષ્ફલ થાયે રે, કહે જ્ઞાનનય જ્ઞાન જ સાચું, તે વિણ જૂઠી કિરિયા રે, ન લહે રૂપું રૂપું જાણી, સીપ ભણી જે ફિરિયા રે. ૬૬ કહે ક્રિયા નય “કરિયા વિણ જે, જ્ઞાન તેહ શું કરયે રે? જલ પસી કર પદ ન હલાવે, તારૂ તે કિમ તરયે રે? દૂષણ ભૂષણ છે ઈહાં બહુલા, નય એકેકને વાદે રે, સિદ્ધાંતી તે બિહું નય સાધે, જ્ઞાનવંત અપ્રમાદે રે. ૬૭ ઈણિ પરિ સડસઠ બેલ વિચારી, જે સમકિત આરાહે રે, રાગદ્વેષ ટાલી મન વાલી, તે શમ સુખ અવગાહે રે, જેનું મન સમકિતમાં, નિશ્ચલ, કેઈ નહીં તસ તેલે રે, શ્રીનયવિજય વિબુધપયસેવક, વાચક જશ ઈમ બોલે રે. ૬૮
ઈતિ શ્રી સમતિના સડસઠ બેલની
સઝાય સંપૂર્ણ. ઢાલ ૧૨ ગાથા ૬૮
૧ છે તે ભોકતાં ૨ સુખવાસરે ૩ પખ