________________
૪-૨વાધ્યાય વિભાગ : સમ્યક્ત્વ ૬૭ બેલ સ્વાધ્યાય [૩૨૭ જે સમકિત રે તાજું સારું મૂલ રે, તે વતતરૂ રે દીએ શિવફલ અનુકૂલ રે.
૫૬
૫૦
અનુકૂલ મૂલ રસાલ સમકિત, તેહ વિણ મતિઅંધ રે, જે કરે કિરિયા ગર્વભરિયા, તે જૂઠ બંધ રે; એ પ્રથમ ભાવના ગુણે રૂડી, સુણે બીજી ભાવના, બારણું સમકિતધર્મ પુરનું, એવી તે પાવના.
ઢાળ ચાલુ ત્રીજી ભાવના રે સમકિતપીઠ જે દઢ સહી, તે માટે રે ધર્મ પ્રાસાદ ડગે નહી; પાયે ખેટે રે મટે મંડાણ ન શોભીએ, તેણે કારણ કે સમકિતશ્ય ચિત્ત ભીએ.
પ૯
ભીએ ચિત્ત નિત એમ ભાવી, જેથી ભાવના ભાવીએ, સમકિત નિધાન સમસ્ત ગુણનું, એહવું મન લાવીએ, તે વિના છૂટાં રત્નસરિખા, મૂલ ઉત્તર ગુણ સેવે; કિમ રહે? તાકે જેહ હરવા, ચરર ભભ.
ઢાળ ચાલુ ભાવે પંચમી રે ભાવના શમ દમ સાર રે, પૃથ્વી પરિ રે સમકિત તસ આધાર રે, છઠ્ઠી ભાવના રે ભાજન સમક્તિ જે મિલે, હૃત શીલને રે તે રસ તેમાંથી નવિ ઢલે. ૧ ગુણે ર તેહમાં