________________
૩૨૬ ].
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ વાળ દશમી
છ આગાર
લલનાની દેશી શદ્ધ ધર્મથી નવિ ચલે અતિ દૃઢ ગુણ આધાર લલના; તે પણ જે નહિ એહવા, તેહને એ આગાર લલના. પ૧ બેલ્યું તેહવું પાલીએ, દંતદંત સમ બેલ લલના; સજનના દુર્જનતણા, કરછપ કેટિને તેલ લલના. બોલ્યુંપર રાજા નગરાદિક ધણ, તસ શાસન અભિગ લલના તેહથી કાર્તિકની પરે, નહિ મિથ્યાત્વસંગ લલના. એલ્યું. ૫૩ મેલે જન ગણ કહ્યો, બલ ચોરાદિક જાણ લલના ક્ષેત્રપાલાદિક દેવતા, તાતાદિક ગુરૂ ઠાણ લલના. એલ્યું. ૫૪ વૃત્તિ દુર્લભ આજીવિકા, તે ભીષણકાંતાર લલના તે હેતે દૂષણ નહી, કરતાં અન્ય આચાર લલના. બલ્યુ. ૫૫
ઢ ળ અગીયારમી
છ ભાવના
રાગ મલહાર પાંચ પિથી રે ઠવણ પાઠાં વિંટણ–એ દેશી ભાવીજે રે સમક્તિ જેહથી રૂઅડું, તે ભાવના રે ભાવે મન કરી પરવડું; ૧ સજજન ને. ૨ જાણ.